રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલમાં વધારે વરસાદ સૌરાષ્ટ્માં જોવા મળ્યો છે .
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ૨ દિવસમાં ભારે થી અતિભારે વરસાદ રહેશે . સુરેન્દ્રનગર અને રાજકોટ સિવાય દક્ષિણ ગુજરાતમા તાપી સહીત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે આપી છે. લોકોને સાવચેતી રાખવા કહ્યું છે.
હાલ વરસાદ નું જોર ઓછું પકડાયું છે પરંતુ આવનાર ૨ દિવસ આ ભારે વરસાદની આગાહી હવામાંન વિભાગે આપેલી છે. ગુજરાત માં વરસાદ નું જોર ધીરુ થયું છે પરંતુ આગામી ૧૮ જુલાઈ પછી વરસાદી માહોલ રહેશે અને અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે .
Reporter: admin