News Portal...

Breaking News :

કોંગ્રેસ નો સરકાર સામે પડકાર

2024-07-16 14:20:14
કોંગ્રેસ નો સરકાર સામે પડકાર


ગત લોકસભામાં સીટ મળ્યા પછી કોંગ્રેસ નેતા ફરી એકટીવ મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસ સરકારે કહ્યું છે કે સંસદથી શેરીઓ સુધી રણનીતિ પર કામ કરશે.તેમનું કામ દેશભરમાં દેખાવાનો દાવો કોંગ્રસ સરકારે કર્યો છે. દેશ ના સળગતા મુદ્દાઓ પર વાત કોંગ્રેસ સરકાર કરશે .


નવી દિલ્‍હી: લોકસભામાં જગ્યા માંડ્યા પછી કોંગ્રેસ કામ કરતી સરકારે થઇ રહી છે. રાહુલ ગાંધીએતો ગુજરાત માં પણ પોતાની સરકાર લાવવા સુધી ની વાતો કહી છે. સંસદના બજેટ સત્રમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર એનડીએ સરકારને સંસદથી શેરીઓ સુધીના કામ ની રણનીતિ શરુ કરી દીધી છે. દેશ માં બનેલી દુઘર્ટના એ સળગતા મુદ્દાઓને સંસદ સિવાય રાજ્ય અને જિલ્લાઓમાં સુધી પહોંચી વિરોધ પ્રદર્શન કરવામી તૈયારી દર્શાવી છે.કોંગ્રેસ બધી તરફ થી સરકાર ને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. 


વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દેશના ઘણા બધા રાજ્‍યોની મુલાકાત લીધી છે અને સળગતા મુદ્દાઓ પર સરકારને સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસ સરકાર લોકો વચ્ચે પહોંચી લોકો ની સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં બનેલ પેપર લીકના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્‍ય માટે સરકારે અવાજ ઉઠાવ્યો છે અને સૌથી મોટું ફોકસ NEET અને અન્‍ય ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર છે. રાહુલ ગાંધી નું કેહવું છેકે મણિપુરની સ્થિતિ બગડી રહી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકપણ વાર મુલાકાતે આવ્યા નથી . તેઓ પોતે મણિપુર ૩ વાર મુલાકાત લઈ આવ્યા છે. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકો વચ્ચે પહોંચી લોકોની સંસ્યાઓ જાણી રહ્યા છે અને આ પ્રશ્નોનો સરકાર સામે ઘેરાવો કરી રહ્યા છે .

Reporter: admin

Related Post