ગુજરાતમાં હાલ દરમિયાન પ્રિ મોનસુન થશે જેના લીધે આંઘી વંટોળનુ પ્રમાણ વધી શકે છે.ભારે થી અતિભારે વરસાદ વરસાદ ની શક્યતા રહેશે.દક્ષિણ ગુજરાત માં અમુક ભાગો અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ રહેશે.આગામી ૬ જૂન સુધી પવન ફૂંકાશે અને વરસાદ પડશે એવી હવામાન વિભાગ ની આગાહી છે
વધુ માં હવામન વિભાગે જણાવ્યું છે કે બંગાળ ના ઉપસાગર માં લો પ્રેસર ના કારણે ચોમાસા ની ગતિ જોર પકડશે, જેના કારણે પન્ન વરસાદ આવવાની શક્યતા રહેશે.જુલાઈ અને ઓગસ્ટ માં વધુ પ્રમાણ માં વરસાદ રહેશે,ગુજરાત ના અમુક ભાગો માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી રહેશે.રાજ્ય માં આગામી ૧૫ જૂન સુધી માં ચોમાસુ બેસી જશે ,
Reporter: News Plus