News Portal...

Breaking News :

ગુજરાતમાં ભાજપ ની તમામ બેઠકો પર જીત નિશ્ચિત, કોંગ્રેસ ના સૂપડા સાફ થશે?

2024-06-02 16:05:19
ગુજરાતમાં ભાજપ ની તમામ બેઠકો પર જીત નિશ્ચિત, કોંગ્રેસ ના સૂપડા સાફ થશે?



રાજ્ય માં  તમામ મુદ્દાઓ પર અંતે પીએમ મોદીનો પલળો  ભારે રહ્યો છે. હાલ એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શક્ય છે 


જ્ય માં અગાઉ 26 બેઠકોમાંથી એક બેઠક ભાજપને મળી ચુકી છે, ત્યારે બાકીની બેઠકો પર પણ ભગવો લહેરાશે એવી એક્ઝીટ પોલે ની શક્યતા છે .ભાજપ માં રાજકોટ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ વખતે વિવાદિત હતા, ક્ષત્રિયો અંગે કરેલી ટીપ્પણીના કારણે ક્ષત્રિયોએ નોંધાવ્યો હતો.આ વિરોધના કારણે ભાજપની મુશ્કેલીઓ વધવાની ચર્ચા હતી.છતાં એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ રાજ્ય ની  તમામ બેઠકો જીતી શકે છે. ૨૦૧૯ માં રાજ્ય માં ૨૬ પુરી બેઠકો મળી હતી ,આ વખતે પણ ભાજપ ફરી પુરેપુરી બેઠકો જીતી શકે છે , એક્ઝીટ પોલ ના આંકડા અનુસાર આ વખતે પણ કોંગ્રેસ ફરી ઘરે પછી જશે

Reporter: News Plus

Related Post