News Portal...

Breaking News :

જાંબુવા બ્રિજ પર 9 ફૂટનો મગર પહોંચતા દોડધામ, રેસ્ક્યુ ટીમે નદીમાં પરત મોકલ્યો

2026-08-05 14:24:46
જાંબુવા બ્રિજ પર 9 ફૂટનો મગર પહોંચતા દોડધામ, રેસ્ક્યુ ટીમે નદીમાં પરત મોકલ્યો

વડોદરા શહેરના જાંબુવા બ્રિજ પર આજે અચાનક 9 ફૂટનો વિશાળ મગર આવી પહોંચતા લોકોમાં ભારે કુતૂહલ સાથે દોડધામ મચી હતી. બ્રિજ પર મગર જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. હવે પાણી ઉતરતા નદીમાં વસવાટ કરતા મગરો પોતાની ટેકરી તરફ જવાના પ્રયાસ દરમિયાન રહેણાંક વિસ્તારો અને માર્ગો પર આવી ચડતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.

Reporter: admin

Related Post