26 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.અમુક ભાગો મા 46 ડિગ્રી જવાની શક્યતા રાજ્યમાં 4 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે . તેમાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે
જેમાં 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. જયારે કેટલાક ભાગોમાં 46 ડિગ્રી સુધી નુ તાપમાન જવાની શક્યતા છે. ગુજરાત રાજ્ય મા 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે . ત્યારે કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી નીચું જઈ શકે છે. 26 મેથી 4 જૂન વચ્ચે સાથે વરસાદની આગાહી છે
26 મેથી 4 જૂન વચ્ચે સાથે વરસાદની આગાહી છે. જેમાં કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા .રોહિણી . બંગાળના ઉપસાગરમાં 26 મે સુધી ચક્રવાતની શક્યતા છે. સાથે 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે . 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે,ગુજરાત મા 26 મે સુધી ગરમી નો પ્રકોપ રહેશે . જેમાં રાજ્યના અમુક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સુધી જઇ શકે છે . રાજ્ય મા 26 મે પછી ગરમીમાં ઘટાડો થઇ શકશે.
Reporter: News Plus