News Portal...

Breaking News :

દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી દેખાતા પોલીસ દોડતી થઈ

2026-03-14 10:50:32
દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી દેખાતા પોલીસ દોડતી થઈ


રામેશ્વરમ: તમિલનાડુના રામેશ્વરમના દરિયામાં સિલિન્ડર જેવી વસ્તુ તરતી જોવા મળી જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. 


થિરુપલ્લાઈગુડી ગામ નજીકના દરિયામાં આવી ભેદી વસ્તુ જોવી મળી. ખરેખરમાં આ વસ્તુ શું છે અને દરિયામાં ક્યાંથી તરતા તરતા આવી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post