માંડસૌર: મધ્ય પ્રદેશ ના માંડસૌર માંથી વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. માંડસૌર માં સ્થાનિક વ્યક્તિઓ ગદર્ભ ને પકડી પકડીને તેમને ગુલાબ જાંબુ ખવડાવી રહ્યા છે. તો આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તો આ ઘટના પાછળનું કારણ વરસાદને માનવામાં આવી રહ્યું છે.માંડસૌર માં એવી માન્યતા છે કે, જ્યારે વિસ્તારમાં વરસાદ થતો નથી. ત્યારે ગઘેડાઓને ગુલાબ જાંબુ ખવડાવીને તેમના વડે શ્મશાનમાં હળ ચલાવવામાં આવ્યું હતું.
સારા વરસાદ માટે સ્મશાનમાં માટે ગદર્ભનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્મશાનમાં મીઠું વાવવામાં આવ્યું હતું.આ ઘટના પછી વરસાદ પડ્યો અને ગામલોકોએ ગદર્ભ ને ઘણાં બધાં ગુલાબ જાંબુ ખવડાવ્યા હતાં.
Reporter: admin