લાઉડ સ્પીકર મારફતે હિટવેવની માહિતી અપાશે.વડોદરા હવામાન વિભાગના આગાહી ને લઈને વડોદરા મહાનગરપાલિકા થઈ સજ્જ આજુબાજુ વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સુધી ને હવામાન વિભાગે ભારે હીટવેની આગાહી કરી છે, હા આગાહીને પગલે વડોદરા કોર્પોરેશન નો આરોગ્ય વિભાગ સજાગ થયું છે, વડોદરા કોર્પોરેશન લાઉડ સ્પીકર દ્વારા પણ હીટ વ્યુ અંગ્રેજ જાગૃત રહેવા માટેની તાકીદ કરવામાં આવશે વડોદરા કોર્પોરેશન હસ્તકના તમામ પીએસસી સીએચસી અને આરોગ્ય કેન્દ્ર બપોરના સમયે પણ ખુલ્લા રહેશે. તેમજ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ કોન્ટ્રાક્ટરો કારખાને ધારો તેમજ મોટા ઉદ્યોગમાં ખુલ્લામાં કામ કરતા લેબર શ્રમજીવોને બપોરના એક થી ચાર કલાક દરમિયાન કામકાજ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા 34 જેટલા વોટર કુલર નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પીએચસી અને સીએચસી સેન્ટર ઉપર નિશુલ્ક ORS વિતરણ કરવામાં આવશે. જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર તેમજ ઔદ્યોગિક એકમોમાં બપોરના એક થી ચાર ના સમય સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે કામ કરવા ઉપર કામ ન કરવા વિનંતી કરવામાં આવી છે. પાલિકા દ્વારા સંચાલિત બગીચાઓ નો સમય પણ આગળ વધાવવામાં આવ્યો છે.
chc અને phc સેન્ટર નો સમય બપોરના બહારથી સાંજના ચાર વાગ્યા સુધી રહેશે, લાઉડ સ્પીકર દ્વારા ટીવી તેમજ સીટી ની મધ્યમાં લાગેલા એલઇડી ઉપર હીટ વેવને લઈને શું કાળજી રાખવી તે જરૂરી સૂચનાઓ પણ મૂકવામાં આવશે. ઘરે બનાવેલા બાફલો તેમજ ઠંડા પીણાનો મારો કરવો જોઈએ.
Reporter: News Plus