મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ભાજપના મહિલા કાઉન્સિલ કાઉન્સિલર જાગૃતિ કાકા વચ્ચે ગંદા પાણીના વિતરણને લઈને બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે
જાગૃતિ કાકા દ્વારા પોતાના વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી ગંદુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે ગયા હતા આ સમયે સ્ટેન્ડિંગ કંપનીના ચેરમેન દ્વારા તમારા કોઈપણ પ્રકારના કામો અમે નહીં કરીએ કેમકે તમે સ્થાયીમાં અમારા કામ માટે કરફ્રેન્ડ કરતા નથી એવું કહીને નગરસેવિકા જાગૃતિ કાકાનું અપમાન કર્યું હોવાની વાત જાગૃતિ કાકા એ મીડિયા સમક્ષ કરી હતી બીજી તરફ ચેરમેન શીતલ મિસ્ત્રીએ જાગૃતિ કાકા સામે મોટું નિવેદન આપ્યું હતું કે કેટલાક નગરસેવકો સામે સ્ટેન્ડિંગ કંપનીના ચેરમેન તરીકેની માલિક કામગીરીને લઈને ખોટા વિભાગ ઉભા કરવાની એક સુનિયોજિત ચાલ હેઠળ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે જાગૃતિ કાકા ના કામો આ વખતે અમે મંજૂર પણ કર્યા છે અને તે કામોને બહાલી પણ મળી ગઈ છે અહીં ઉલ્લેખનીય છે કે જાગૃતિ કાકા દ્વારા કોઈની દોરવણી હેઠળ મને ડિસ્ટર્બ કરીને મારી કામગીરી ખોવાઈ તેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું. એક તરફ કમિશનર સાથે બેઠક ચાલતી હતી ત્યારે જાગૃતિ કાકા તેમના વિસ્તારના રહીશો સાથે અચાનક કમિશનરને કેબીનમાં આવી ગયા હતા અને ગંદા પાણી અંગે મને રજૂઆત કરી હતી
તેઓનું આ પ્રકારનું વર્તન યોગ્ય નથી તેઓ હંમેશા એ જ પ્રકારનું વર્તન કરતા હોય છે કે જેમાં અપમાનિત થવાતું હોય છે જાગૃતિ કાકા હંમેશા સ્થાયી સમિતિની બેઠકને પણ બાણમાં લેતા હોય છે ત્યારે ફાયર સ્ટેશનના કામનો વિરોધ કર્યો એટલે કામ ના મંજૂર થયું એવું મારા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે જે સદંતર ખોટો છે સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે સમગ્ર શહેરની અંદર પ્રજાલક્ષી જે કામો કરવાના હોય એ કામો તરફે મારો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો છે પરંતુ તમામે તમામ નગરસેવકોના તમામ કામો એક સાથે કરી શકાય એવી પણ શક્યતા રહેતી નથી જાગૃતિ કાકા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તદ્દન બે બુનિયાદ અને વાહિયાત કહી શકાય તેવા છે વિકાના વિસ્તારમાં જો કામ ન થાય તો એના માટે સ્ટેન્ડિંગ કમિટી જ જવાબદાર છે એવું ક્યારેય ન હોય એમ છતાં કમિશનરશ્રી દ્વારા નગરસેવિકાને જણાવવામાં આવ્યું હતું કે તમારા તમામ કામોને અમે મંજૂરીમાં લીધા છે અને જેમ બને એમ જલ્દી એ કામોને પૂર્ણ કરવાનો પણ પ્રયાસ કરવાના છે ત્યારે જાગૃતિ કાકાનું આ પ્રકારનું વર્તન એ કેટલું યોગ્ય છેલ્લા કેટલાય સમયથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સામે એક પ્રકારનું ષડયંત્ર રચાઈને તેમને તેમની કામગીરીમાં હંમેશા ખોટા પડવાની દાનત ધરાવે છે એવું આજની ઘટના પરથી સામે આવી હોય એમ લાગે છે અલબત્ત શાસક પક્ષના જ બે નગર કાઉન્સિલરોની આ લડાઈ નો મામલો હવે સંગઠન સુધીને પણ પહોંચે એમ લાગી રહ્યું છે
Reporter: admin