મુંબઈ: હાર્દિક પંડ્યા પછી હાલ બચ્ચન પરિવાર ખુબ ચર્ચામાં છે. ખાસ કરીએ અંબાણી પરિવારના લગ્ન પછી આ પરિવાર વધુ ચર્ચાઈ રહ્યું છે. તેમના પારિવારિક નાના મોટા સંબંધોને લઇ આ થઇ રહ્યું છે.
અંબાણી પરિવારના લગ્નમાં અલગ અલગ આવતા હોવાના કારણે આ વાત ફેલાઈ રહી છે. આ દરમિયાન સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા વિડિઓમાં જ્યાં બચ્ચને કહ્યું હતું કે ઐશ્વર્યા રાય મારી દીકરી નથી તે વહુ છે જાણકારી મુજબ આ ઘણો જૂનો વિડિઓ છે અને તેમાં જ્યાં બચ્ચન પોતાના પરિવારને લઈને વાત કરી રહી છે. તેને જણાવ્યું હતું કે દીકરીઓ જેમ પોતાના માતા પિતાને ગણતી હોય છે તેમ સાસરીવાળાને ગણતી નથી હોતી સાસરીમાં રેહવાની એમની પદ્ધતિ બદલાઈ જાય છે.
માટે ઐશ્વર્યા રાય સાથે કડક બનવાની જરૂર નથી કારણ કે, તે મારી દીકરી નથી પણ તેની વહુ છે.૨૦૦૭માં અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા. તેઓ ખુબ ઓછા સોશ્યિલ મીડિયા પર પોતાના ફોટો કે વિડિઓ મૂકે છે.તેમને કહ્યું હતું કે અમિતાભ ઐશ્વર્યાને પોતાની વહુ નહીં પણ દીકરી માને છે. લગ્ન પછી દરેક દીકરીએ સાસુ સાથે વધુ સમય વિતાવાનો હોય છે જેથી સાસુનો રોલ મોટો હોય છે. અને તે ઐશ્વર્યા રાય ને વહુ નહીં પણ દીકરી મને છે અને તેને પૂરતો સમય પણ આપે છે.અંબાણી પરિવારના લગ્ન પછી આ બચ્ચન પરિવાર ચર્ચાઈ રહ્યું છે. લગ્નમાં અલગ અલગ આવવાના કારણે તેઓ ચર્ચામાં હોવાનું જણાઈ રહ્યું છે.
Reporter: admin