વડોદરા શહેરમાં હાલમાં મેલેરિયાના કેસમાં વધારો આવ્યો હોય ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઈડ બનાવવામાં આવી છે
આજુબાજુના રહીશોને જો કોઈ મેલેરીયા તેમજ અન્ય રોગોના ભોગ બનશે તો જવાબદાર કોણ એક બાજુ મેલેરિયા મુક્ત ભારત ની વાત કરવામાં આવતી હોય સાથે આરોગ્ય અમલદારો તેમજ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવતા હોય
ત્યારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તારમાં બનાવી આ કેટલું યોગ્ય છે સ્વચ્છ ભારતની વાત કરવામાં આવતી હોય ત્યારે વડોદરા શહેરમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગંદકીની ભરમાર જોવા મળે છે
Reporter: admin