વડોદરા: ડભોઇ કરનાળી આંગણવાડીમાં નમાજ પઢવાની મામલો સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન.મારા ધ્યાન પર આ બાબત આવતા ddo અને કલેકટરનો સંપર્ક કર્યો અને તેમને જાણ કરી છે.
શિક્ષણ મંત્રી અને cmo માં પણ આ મામલે જાણ કરી છે.શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી.આ ખૂબ જ ગંભીર બાબત છે
સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે જો નહિ લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું
Reporter: admin