ટીવી કલાકાર કરણ અને તેજસ્વી હંમેશા સાથે ખુબ સારી જોડી લાગે છે. અવારનવાર સોશ્યિલ મીડિયા પર એમના રિલેશન માટે વાતો આવતી હોઈ છે, હાલ બંનેના બ્રેકઅપ ની વાતો ને પણ બંને એ ફગાવી દીધી છે
કરણ અને તેજ્સ્વી ની મુલાકાત સૌ પ્રથમ બિગ બૉસ ૧૫ માં થઇ હતી, ત્યાર બાદ બંને એક બીજા ને પસંદ કરવા લાગ્યા અને એમની મુલાકાતો થતી રહી જે હંમેશા ચર્ચામાં રહ્યા છે. ક્યુટ કપલે બ્રેકઅપની વાતો ફગાવી દીધી છે અને કહ્યું કે બંને એકબીજા સાથે ખુબ ખુશ છે.
હાલ તેઓ એ રોમેન્ટિક પોસ્ટ પણ મૂકી છે જે પર થી સાબિત થાય છે કે બ્રેકઅપ ની વાતો અફવા છે અને આગળ પણ સાથે જોવા મળશે .
Reporter: News Plus