આજના નવા યુગ માં ટીવી એડવર્ટીઝ પ્રોડક્ટ વધી ગઈ છે, ઘણા લોકો ને એમ લાગે કે આ બધું સારું હોય છે પરંતુ એ ખોટું છે, તમે ઘર માં રહેલી રસોડા ની વસ્તુ થી પણ ઘર ના બાળકો ને શુદ્ધ અને પૌષ્ટિક તત્વો મળે એ રીત નો ખોરાક લોઈ શકો છો. જો બાળક ને તમે દૂધ માં આ વસ્તુ ઉમેરી આપશો તો બાળક નું મગજ ખુબ શાંત અને હોશિયાર બનશે .
ઘણા લોકો બાળક ને બજારમાં મળતા પાવડર દૂધ માં ભેળવી ને આપે છે જેમાં ઘણા રસાયણો હોય છે. આના બદલે ઘર માં રહેલી વસ્તુઓ નું મિશ્રણ કરી બનાવેલ પાવડર એવો જોઈએ . એનાથી બાળક નું માનસિક સ્વાસ્થય સારું રહે છે. અને મગજ નો વિકાસ થાય છે. બજાર માં મળતા પાવડર ની કિંમત પણ વધારે હોઈ છે , આવા મોંઘા પાવડર ખરીદવા કરતા ઘર માં રહેલી વસ્તુઓ ને ભેગી કરી બનાવેલ પાવડર થી બાળક નો સારો વિકાસ થાય છે.આ પાવડર ની અસર માત્ર ૧૫ દિવસ માં જોવા મળે છે .આનાથી થી બાળક પણ તંદુરસ્ત રહે છે .
દૂધ માં ત્રિફળા પાવડર મિક્સ કરી પીવાથી શરીર માં રહેલી ગંદકી દૂર થાય છે અને શરીર માં રહેલા વિટામિન ની ઉણપ ને સારે છે .
દૂધ માં મધ ભેળવી ને પીવડાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મગજ ના કોષો બનાવવાનું કાર્ય કરે છે .
જો બાળક ને અખરોટ આપવામાં આવે તો મગજ નો ખુબ સારી રીતે વિકાસ થાય છે .અને એનો પાવડર બનાવી દૂધ માં એવો જોઈએ જેથી મગજ ખુબ શાંત રહે છે અને બાળક ખૂબ ચપળ બને છે .
આ રીતે કરવાથી બાળક ભણવામાં પણ ખુબ હોશિયાર બને છે અને તેનામાં રોગપ્રતીકારક શક્તિ વધે છે
નિયમિત બાળક ને દૂધ માં આ પીવડાવાથી બાળક ને પૌષ્ટિકે તત્વો મળે છે અને બાળક ના મગજ નો ખુબ સારો વિકાસ થાય છે .
Reporter: News Plus