News Portal...

Breaking News :

બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર રાખવા હિતાવહ

2024-09-03 15:22:44
બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર રાખવા હિતાવહ


આજકાલ મોટાભાગની માતાને આદત છે કે નાના બાળકનને જમતી વખત મોબાઈલ પર કાર્ટૂન કરી એવું કે ટીવી ચાલુ કરી એવું , જેથી બાળક ચુપચાપ ખાઈ અને રડવાનું બન્ધ કરી દે. 


પરંતુ આવી માતાઓ સાવધાન આ બધું તમારા બાળક માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સ્વીડન સરકારે વાલીઓ માટે ખુબ મોટી જાહેરાત કરી છે, ૨ વયથી નાના બાળકોને સ્ક્રીન પર જોવું આરોગ્ય સાથે ખિલવાડ છે વધુ માહિતી મુજબ ૫ થી ૧૩ વર્ષ સુધીના બાળકોને પણ માત્ર દિવસમાં ૧ કલાક જેટલો જ મોબાઈલ કે ટીવી વાપરવો જોઈએ, આ બધું બાળકોના આરોગ્ય માટે ખતરો છે . 


આ સ્ક્રીન બાળકોના મગજનો વિકાસ થવા દેતી નથી અને આગળ જતા બાળકોને આંખની અને અન્ય બીમારીઓ થવાની શક્યતા છે. બાળકો જેટલા મોબાઈલ કે ટીવી થી દૂર રહેશે એટલું જ એમનું આરોગ્ય સારું  રહેશે , ટીવી અને મોબાઈલ ન બતાવતા તેમને અન્ય પ્રવુતિમાં જાગૃત કરવા જોઈએ.

Reporter: admin

Related Post