News Portal...

Breaking News :

દિલ્હી થી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી.

2024-05-16 10:53:48
દિલ્હી થી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી.



એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું...યાત્રી ના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટ ને ગ્રાઉન્ડ કરવામાં આવી....





ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ મુસાફરે મોકલેલ વિડીઓ .AI- 819 ના યાત્રીઓ ને પ્રથમ દોઠ કલાક ફ્લાઈટ માં બેસાડી રાખવામાં આવ્યા હતા....




મોડી રાત સુધી ચેકીંગ કર્યા બાદ બૉમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓ એ  રાહત નો શ્વાસ લીધો..AI - 819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા શવાર થયા હતા..બૉમ્બ હોવાની માહિતી થી કેન્સલ થયેલ ફ્લાઈટ આજે 10.15 કલાકે દિલ્હી થી વડોદરા આવવા પ્રસ્થાન થશે....

Reporter: News Plus

Related Post