ડાયાબિટીસ ના દર્દી એ દરરોજ કસરત કરવી અને વજન ઘટાડવું, આમ કરવા થી દર્દી માટે દવાઓ અને ઈન્જેકશન વગર ડાયાબિટીસ કંટ્રોલ મા રહેશે એ. ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકની પરેજી પણ અત્યંત જરૂરી છે.
શાકાહારી ભોજન લેતા વ્યક્તિ ને પ્રોટીન મુખ્યત્વે દૂધ, અનાજ અને કઠોળમાંથી મળે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ એ રોજનું 45 ગ્રામ થી સ 55ગ્રામ પ્રોટીન ખોરાકમાં લેવું જોઇએ. ડાયાબિટીસના વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ બંનેમાં આટલું જ પ્રોટીન રોજેરોજ ખોરાકમાં લેવું જોઈએ. પરંતુ જો ડાયાબિટીસ ના કારણે કિડની મા ખરાબી હોય તો પ્રોટીન ઓછું લેવું જોઈએ,દર કિલોગ્રામ વજનદીઠ આશરે ૦.૮૫ ગ્રામ પ્રોટીન કિડનીના દર્દીઓએ લેવું જોઇએ.
ઘણી વાર ડાયાબિટીસના દર્દીઓ બિનજરૂરી પરેજી કરીને, પોતે સ્વાસ્થયની ખૂબ કાળજી રાખે છે એવા ભ્રમમાં રહેતા હોય છે જે વસ્તુ ન ખાવાની હોય એ ખાય અને જે જરૂરી છે એ બંધ કરી દે છે જે પૂરતી જાણકારી ન અભાવે હોય છે કર. મોટી ઉમરે (પુખ્તવયે) જેમને ડાયાબિટીસ થાય છે. વધુ પડતી ચરબી ડાયાબિટીસ કરવામાં અગત્યનો ફાળો આપે છે એટલે ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે સૌથી અગત્ય નુ ખોરાકમાં કુલ કેલરી ઘટાડવાની છે. ચરબી ઘટાડવા ભૂખ્યા રહેવાની નહિ પરંતુ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા ખોરાકને જ પસંદ કરવાની ટેવ રાખવી જોઈએ . જો વ્યકિત પહેલેથી જ પોતાના સ્વાસ્થય અને આહાર બાબતે પહેલેથીજ ધ્યાન રાખે તો એને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે.
રોજ એક જ પ્રકાર નુ ભોજન ન લેતા વિવિધ પ્રકાર નુ ભોજન લો. ખોરાક મા અલગ અલગ પ્રકાર ન અનાજ-કઠોળ-શાક કે ફળ પસંદ કરો જેથી એક પ્રકારના ખાદ્યપદાર્થમાં રહેલી ઉપણ બીજા ખાદ્યપદાર્થ દ્વારા સરભર થઇ જાય. કોઇ ફળમાં પોટેશિયમ વધુ મળે તો બીજામાંથી વિટામિન્સ વધુ મળે એવું બને.
ખાંડ અને ગોળ જમવામાં ન લેવા એવુ નહિ પરંતુ એનું પ્રમાણ દિવસમાં ત્રણ
Reporter: News Plus