જેમ જેમ ઉનાળો આવી રહ્યો છે, હવામાન દિવસેને દિવસે ગરમ થઈ રહ્યું છે! તે કિસ્સામાં, જો તમે તમારી ત્વચા વિશે ચિંતિત છો, તો હીટવેવ માટે આ સ્કિનકેર ટિપ્સ અનુસરો અને તમારી ત્વચાને સુરક્ષિત કરો.
(1) ગરમીઓ માં ત્વચા ને અંદરથી હ્ય્દરાતે રાખવું જોઈએ પુષ્કળ પ્રમાણ માં પાણી પીવું જોઈએ, ઉનાળાના ફળ-ફળાદી નું સેવન કરવું જોઈએ.
(2) દિવસ માં ૨ વખત મોડું પાણીથી સાફ કરવું જોઈએ.
(3) જયારે પણ બહાર નીકળો ત્યારે યાદ થી સનસ્ક્રીન લાગવું જોઈએ અને દર ૨ કલાક એ એને ફરી લગાવું જોઈ. કુદરતી ટોનર તરીકે ગુલાબ જળ નો ઉપયોગ કરવો જોઈએ
(4) અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને પુનર્જીવિત કરો એના માટે તમારે ઘરગથ્થું નુસખા કરવા જોઈએ. જેના માટે તમે એલોવેરા, દહીં ,બેસન,કાકડી આદિ.. સામ્રગી નો ઉપયોગ કરી શકો છો
(5) શક્ય હોય એટલું તડકા માં ઘરેથી બહાર નીકળવાનું ટાળો.
Reporter: News Plus