લોકસભાની ચુંટણી માં દરેક ઉમેદવારો એ ભારે ઘામઘુમ પૂર્વક ફોર્મ ભર્યા હતા.આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો.ત્રીજા તબક્કાની ૯૪ બેઠક પર ફૉર્મ ભરવાની આખરી તારીખે વડોદરા બેઠક પર ભરાયા ૩૪ ભરાયા હતા આવતી કાલે ચકાસણી હાથ ધરવામાં આવશે તા.૨૨મીએ ફૉર્મ પરત ખેંચવાની તારીખ છે. આમ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે ફોર્મની ચકાસણી થશે જેમાં ખામી જણાશે તે ફોર્મ રદ પણ થઇ શકે છે. ફોર્મની ચકાસણી બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે કોણ કોની સામે મેદાને છે.
Reporter: News Plus