News Portal...

Breaking News :

જિલ્લામાં પૂરને લઈને રાહતની કામગીરી માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી

2024-09-02 15:26:30
જિલ્લામાં પૂરને લઈને રાહતની કામગીરી માટે હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી


સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ઘરવખરી માટેની સહાય આપવાની છે તે માટે બેઠક કરી હતી



કેશ ડોલ્સ અને ઘરવખરી માટે પાલિકામાં આવતા 64 હજાર પરિવાર ગ્રામ્યમાં 20હજારથી વધુ પરિવારને કેશ ડોલ્સ અપાયા છે ઘરવખરી સહાય 5835 પરિવાર, ગ્રામ્યમાં 33હજાર પરિવાર સુધી આપવામાં આવી છે.  ખેતીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, ઈલેક્ટ્રીસીટીની ફરિયાદો પણ પૂર્ણ કરવાની સૂચના આપી છે તંત્ર દ્વારા સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. હજુ વધુ ટીમો કેવી રીતે વધારી શકાય      


ઇનસ્યોરાન્સ કંપની સાથે પણ બેઠક કરાઈ માનવતા ધર્મના આધિરે લોકોને મદદ કઈ રીતે કરી શકાય તે મુદ્દે સૂચન કરાયું. સરકારી કંપનીમાં 500 અને ખાનગી કંપનીમાં 800ક્લેમ કરવામાં આવ્યા છે. ગુમસ્તાધરાની તારીખ પતી ગઈ હોય તો તેની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવાની આદેશ આપ્યા છે.વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે આવતીકાલે મુખ્ય પદાધિકારીઓ સાથે વિગતોની ચર્ચા કરવામાં આવશેફરી દિવસ બાદ વડોદરાની મુલાકાતે રિવ્યૂ બેઠક કરવામાં આવશે.ઘરવખરી અને પાકના નુકસાન માટે સરવે કરવામાં આવશે

Reporter: admin

Related Post