News Portal...

Breaking News :

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

2024-10-02 00:26:43
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.



ગુજરાત રાજ્ય યોગબોર્ડ પ્રેરિત યોગના માધ્યમ થી *હદય રોગ નિવારણ* શિબિરનું આયોજન પાદરા ના સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. પાદરા નગરના 440 થી વધુ લોકો શિબિરમાં જોડાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાનો તેમજ કાર્ડિયોલોજિસ્ટ Dr, sapna & Dr,Aniket (SMS HOSPITAL)  દ્વારા દિપ પ્રાગટય અને હૃદય રોગ સંબંધિત ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  તેમજ સ્થાનિક જિલ્લા યોગ કોર્ડીનેટર  શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ તમામ તાલુકાના યોગકોચ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.


...


...

Reporter: admin

Related Post