News Portal...

Breaking News :

૨૦૨૬ થી ૧ કરોડ થી વધુ નિવૃત કર્મચારીઓને થઈ શકે છે લાભ :

2024-06-12 15:22:32
૨૦૨૬ થી ૧ કરોડ થી વધુ  નિવૃત કર્મચારીઓને થઈ શકે છે  લાભ :


રાજ્ય માં નવી સરકાર બની છે અને હવે લોકો ને નવી આશા જાગી છે. અત્યાર સુધી દર ૧૦ વર્ષે નવા પગારપંચ ની ભલામણો લાગુ પડતી હતી  ,હાલ નવી સરકાર બદલાય પછી દેશ ના ૧ કરોડ થી વધુ કેન્દ્રીય કર્મચારીઓ ૮ માં પગારપંચ ની રાહ આતુરતા થી જોઈ રહ્યા છે .


ભારત સરકાર દ્વારા હાલ માં તો કોઈ ૮ માં પગારપંચ ની રચના કરવામાં આવી નથી . પરંતુ હવે જ્યારે ચૂંટણી નું RESULT આવી ગયુ છે ત્યારે કોઈ નિર્ણાયક પગલાં લેવાય એવી શક્યતા છે . ભારત માં પ્રથમ પગાર પંચ ની સ્થાપના ૧૯૪૬ માં જાન્યુઆરી માં કરવામાં આવી હતી, સમયે ૨૦૨૬ થી ૮ મુ પગારપંચ લાગુ પડે એવી સંભાવના હતી .જો ૮મુ પગારપંચ લાગુ પડે તો ઘણા કર્મચારીઓ ને લાભ મળશે.જો એક વાર પગારપંચ ની રચના થઇ જાય તો અંદાજિત ૬૭ લાખ થી વધુ પેન્સરોને ફાયદો થશે .

Reporter: News Plus

Related Post