News Portal...

Breaking News :

પેહલા ભાઈ લવ અને હવે માતા પૂનમને અનફોલો કર્યા

2024-08-02 15:53:05
પેહલા ભાઈ લવ અને હવે માતા પૂનમને અનફોલો કર્યા


મુંબઈ: હાલ સોનાક્ષી લગ્ન ગ્રંથિમાં જોડાઈ છે, પરંતુ શત્રુઘ્નના પરિવાર હજુ ચર્ચામાં છે. જાણવા મળ્યું છે કે માતા પૂનમ સોનાક્ષીના લગ્નમાં હાજર હતી.પરંતુ તે આ લગ્નથી ખુશ નથી. 


લગ્ન કર્યા પછી સોનાક્ષી ઇકબાલ સાથેના ફોટો સોશ્યિલ મીડિયા પર મૂકે છે. લગ્નમાં સોનાક્ષીનો ભાઈ લવ હાજર ન રહ્યો હતો જેથી તેને સોનાક્ષીએ અનફોલો કર્યો હતો. લગ્નમાં શત્રુધ્ન અને પૂનમ બને હાજર રહ્યા હતા. તેમ છતાં સોનાક્ષીએ લગ્નના એક મહિના બાદ માતા પૂનમને અનફોલો કરી છે. સોનાક્ષી અને ઇકબાલના લગ્ન ખુબ ઉતાવળથી થય ગયા હતા તેનું હજુ કોઈ કારણ આવ્યું નથી. 


શરૂઆતથી આ લગ્નમાં પરિવારની ખુશી ન હોવાનું બહાર આવી રહ્યું હતું, પરંતુ કોઈ વિવાદ ન થાય અને પોતાની લાડ્લીની ખુશી માટે શત્રુધ્ન અને પૂનમ લગ્નમાં હાજર રહ્યા હતા. હાલ લગ્ન ને એક મહિનો પૂરો થયો છે ત્યારે માતા પૂનમને સોશ્યિલ મીડિયા પરથી અનફોલો કરી છે.

Reporter: admin

Related Post