જમ્મુ -કશ્મીરમાં એક કલાકમાં બે ભૂકંપના આંચકા આવ્યા જેમાં એકની તીવ્રતા ૪ .૯ અને બીજાની ૪ . ૮ માપવામાં આવી હતી.
જમ્મુ - કાશ્મીરના બારામુલ્લામાં વહેલી સવારના રોજ ભૂકંપના આંચકા આવ્યા હતા. પૃથ્વી સતત ફરતી રહે છે જેના ૭ પ્લેટ્સ હોય છે. આ પ્લેટ્સ જ્યાં ટકરાય જેને કારણે વળાંક આવે છે અને દબાણ વધી જાય છે. તે સમયે પ્લેટ્સ તૂટવાનું ચાલુ થાય છે. જે સમયે ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને જેને કારણે ભૂકંપ આવે છે. જો ભૂકંપનો આંચકો ૭ કે વધુ તીવ્રતાનો હોય તો તે અંચળો ૪૦ કિમીની આસપાસ અનુભવાય છે.
ધરતીકંપનું કેન્દ્ર એ સ્થળ છે જેની નીચેની પ્લેટ્સમાં હલનચલનને કારણે ઉર્જા બહાર આવે છે. તેમ તેની અસર ઘટતી જાય છે. જમ્મુ - કશ્મીરમાં ભૂકંપની તીવ્રતા પેહલા ૪ .૯ અને બીજો ૪ .૮ ની હતી. જેના કારણે લોકોમાં ફફડાટ ઉભો થયો હતો. હાલ કોઈ જાનહાની થયાની કોઈ માહિતી પ્રાપ્ત નથી.
Reporter: admin