ડભોઇમાં આવેલા ભારે પવનને લઈને મહાકાય પીપળો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકો ગરમીના કારણે ત્રાહિમમાં પોકારી ઊઠ્યા હતા. રવિવારના રોજ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફોકાતા ડભોઇમાં ઠેર ઠેર જગ્યા પર ધૂળ ડમરીઓ ઉઠી જોવા મળી હતી. જોકે ડભોઇ વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠા ઠંડક પ્રસાધતા તેઓ પણ આનંદ અનુભવી કરી રહ્યા હતા. જોકે ભારે પવનના કારણે ડભોઇમાં વૃક્ષો પડવાના પણ બનાવો બન્યા છે ડભોઇ માં મરચા ફળિયામાં પડ્યો મહાકાય પીપળો ત્રણ ઘર ઉપર પડ્યો હતો.સમગ્ર ઘટનામાં ત્રણ લોકોને થઈ ગભીર ઈર્જા થઇ હતી.તમામ ઇર્જાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.પાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળે પોહચી હતી. તંત્ર દ્વારા મહાકાય પીપળો હટાવવાની શરૂ કરાઇ કામગીરી રહી છે.
રિપોર્ટર પિન્ટુ પટેલ
...
Reporter: News Plus