અમુલ દૂધ ના ભાવ પ્રતિ લીટર રૂપિયા વધ્યા પછી નવાઈ નહિ કે ખાનગી ડેરી પણ ભાવ વધારી શકે છે નોર્મલ ડેલી દિવસો માં માર્કેટિંગ કરતા વ્યક્તિ અને એજન્ટ દિવસ માં ઘણી બધી વાર ચા-કોફી પિતા હોય છે પરંતુ હવે રસિયાઓ થોડું વિચાર કરીંને ચા - કોફી પીસે
હજુ તો ચૂંટણી નું પરિણામ જાહેર નથી થયું ને અમુલ ડેરી એ દૂધ પ્રતિ લીટર ૨ રૂપિયા નો વધારો કર્યો છે જેને લઇ ચર્ચા માં છે કે ખાનગી ડેરી પણ ભાવ વધારે એની કોઈ નવાઈ નહિ ,દૂધ મોંઘુ થતા હવે ચીજ ,બટર ,ઘી અને મીઠાઈ માં ભાવ વધે એ નક્કી છે,આ રીતે દૂધ ના ભાવ વધવાને કારણે સામાન્ય માણસ ને તકલીફ પડે છે એમના બજેટ વિખરાઈ જાય છે ,અમુલ ડેરી એ અલગ અલગ પ્રકાર ના દૂધ માં પ્રતિ લીટર ૨ રૂપિયા નો વધારો કર્યો જેની માંઠ્ઠી અસર દૂધ માંથી બનતી બીજી વાનગીઓ નો ભાવ વધવા થી દેખાશે કેહવાઈ છે કે દૂધ બાળકો અને વડીલો માટે પૌષ્ટિક હોઈ છે ,જેને કારણે બાળકો ને દૂધ રોજ પીવડાવતા હોઈ છે જેથી અમને પૌષ્ટિક તત્વો મળે ,પરંતુ આ રીતે વધતા ભાવ ને લીધે સામાન્ય વ્યક્તિ નું બજેટ વિખરાઈ જાય છે ,જીવન જરૂરી વસ્તુઓ નો ભાવ વધવા થી સામાન્ય વ્યક્તિ ની ખર્ચ કરવાની સિસ્ટમ વિખરાઈ જાય છે
Reporter: News Plus