News Portal...

Breaking News :

વરસાદી કાંસ ની સફાઈ કરતા ગંદો કચરો રસ્તા પર નાખતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

2024-05-30 17:25:20
વરસાદી કાંસ ની સફાઈ કરતા ગંદો કચરો રસ્તા પર નાખતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા


ડભોઇ સિનોર ચોકડી થી નર્મદા કેનાલ સુધી વરસાદી કાંસ ની સફાઈ કરવામાં આવી રહી છે ગંદો કચરો અને જાડી ઝાકળ રસ્તા પર નાખી દીધા છે મેન રસ્તો રાજપીપલા સિનોર અને પોઇચા જવાનો માર્ગ હોય વાહન ચાલકોને બે સાઈડ એ કચરો ઠાલવી તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે કચરો ક્યારે હટશે તેની રાહ જોઈને વાહન ચાલકો બેઠા છે



ડભોઇ સિનોર ચોકડી થી નર્મદા કેનાલ શોધીને વરસાદી કાસ સાફ કરવામાં આવી સાફ કર્યા બાદ કચરો રોડ પર જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ આવશે ત્યારે આજ  કચરો ધોવાઈને પાછો આજ વરસાદી કાંસમાં જ જતો રહેશે કાસ સાફ કર્યા બાદ તેનો કચરો દૂર નાખવામાં આવે તો વરસાદી કાંસ પુરાવાની સંભાવના સંભાવના ઓછી જોવા મળે લાગતા વખતે અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે વરસાદી કાંસનો રોડ પરથી કચરો હટાવે  એવી માંગ ગોઠવા પામી છે

Reporter: News Plus

Related Post