News Portal...

Breaking News :

વડોદરામાં નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળી

2024-09-22 12:08:08
વડોદરામાં નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળી


વડોદરા : શહેર નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેકટર બિજલ શાહ તથા ડી ડી ઓ મમતા હીરપરા તથા ઘારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા ઘારાસભ્ય ચૈતન્ય ઝાલા તથા જિલ્લા તમાંમ ઉચ્ચ અઘીકારી સાથે જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી.જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં અકોટા વિઘાન ઘારા સભ્ય ચૈતન્ય દેસાઈ કેશ ડોલ નુ સવૅ અમુક વિસ્તારોમાં બાકી છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી 


બીજી તરફ સાવલી વિઘાન સભા ઘારા સભ્ય કેતનભાઇ ઈનામદાર પાક ખેતી વાડી સવૅ અંગે કેતનભાઇ ઇનામદાર નારાજગી દર્શાવી હતી જેમાં કલેકટર બિજલ શાહ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં ચાર કરોડ કેસ્ટ્રોલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં  અકોટા વિધાનસભામાં કેશડોલ થી કેટલાક લોકો નારાજ અને કેટલાક સંતુષ્ટ - ચૈતન્ય દેસાઈ પુરના સર્વેને લઈ ધારાસભ્ય એ આપી પ્રતિક્રિયા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઇ જેમાં સાંસદ સહિત ત્રણ ધારાસભ્ય રહ્યા ઊપસ્થિત વડોદરા શહેર માંથી માત્ર એક ધારાસભ્ય હાજર રહ્યા હતા.

Reporter: admin

Related Post