આજથી પખવાડિયા પહેલાજીએસએફસીના ગેટની સામે ડિલિવરી સર્વિસ નામના કુરિયર માં ડિલિવરી બોય તરીકે કામ કરતા ચાર ઇસમોએ ગોરવા ગેંડા સર્કલ ખાતે પેન્ટાલૂન નામની કપડાની દુકાનમાંથી મહિલા કપડા અને પુરૂષોના કપડાની ચોરી કરી હતી અને આ ચારેય શખ્સો હાલ દશરથ ગામે પાણીની ટાંકી પાસે છે.
બેગ સાથે પડેલા કપડા વેચવા જવા માટે તૈયાર છે જેથી ક્રાઈમ બ્રાંચની ટીમ તાત્કાલિક દશરથ ગામમાં જતાં તેઓએ ચાર ઇસમો પોલીસકર્મીઓને બેગ સાથે હાજર જોતાં તેઓને ભાગવાનો પ્રયાસ કરતાં તેઓને તેમના પર શંકા ગઈ હતી.નીરજ ઉફે નીલ યાદવ. મયંક મહેન્દ્રસિંહ રાઠોડ, ભાવિન અને રહે.નવદુગા સો.દશરથ ગામ,વડોદરા અને આશિષ પટેલ રહે. ખોડિયાર પાર્ક સો. Superday, Style up, superday,Riv utility clothing , Rig, Ajile , People કંપનીના ટી-શર્ટ અને લેડીઝ ટોપ તથા આ ચોરીના કપડાઓ વેચી કાઢ્યા હતા.તપાસ દરમિયાન રૂ. 35,463/- સાથે મળી આવતા તે પાર્સલ ડિલિવરી કંપનીમાં કામ કરતો હતો અનેગોરવા ગેંડા સર્કલ ખાતે પેન્ટલૂન નામની કાપડની દુકાનમાંથી ડિલિવરી માટે લીધેલા કપડાંનું બોક્સ ખોલી કપડાની ચોરી કરી અને ફરીથી પાસલ બોક્સ પર ટેપ લગાવી. જેથી ડિલિવરી કંપની આ ચોરી અંગે ખાતરી કરી રહી છેવડોદરાની પેન્ટલૂન કંપનીમાંથી મહારાષ્ટ્રના ભીવંડી સુધી બ્રાન્ડેડ કપડાના 27 બોક્સ ડિલિવરી કંપની દ્વારા29/04/2024 ના રોજ રવાનાથયા હતા . ભીવંડી ખાતે આ બોક્સ ખોલતા કપડાને બદલે પથ્થરો મળી આવ્યા હતા.જેથી ડિલિવરી કંપનીની ખાતરી કરતાં ઉપરોક્ત ચારની ધરપકડ કરી અને અન્ય બે વ્યક્તિઓ ડિલિવરી કંપનીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું
કુલ 06 ઇસમોએ પાસેથી રૂ.64,000 ની કિંમતના કપડાની ચોરી કરી હોવાનું જાણવા મળે છે, તો આ અંગે ગોરવા પોસ્ટ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.
બાતમીદારના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી છે.
Reporter: News Plus