વડોદરા : ચેઇન સ્નેચીંગ કરતા ટોળકીની શોધખોળમાં દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની
ટીમને બાતમીથી માહીતી મળેલ કે, આજવા રોડ એસ્ટેટ પાસે ચારસ્તા એક
મોટર સાયકલ પર બે શંકસ્પદ ઇસમો જઈ રહેલ માહીતી મળી હતી.
ક્રાઇમ ટીમો સતર્ક બની આજવા રોડ
તપાસ કરતા દરમિયાન આજવા રોડ પર બે ઇસમ
મોટર સાયકલ સાથે જઈ રહ્યા હતા. આ બને ઇસમો ક્રાઇમ બ્રાંચની પોલીસને જોઇને ભાગવાની કોશીશ કરી હતી.
(૧)વૈભવ જાધવ,ધ્રાબાવાડ તા.માટીયા હાટી જી.જુનાગઢ ન.(૨) ભાવિન મનસુખ ભાઈ ચાડાંપા રહે. હસનાવદર તા.વેરાવળ જી.ગીર-સોમનાથના આબન્ને ઇસમો પાસેની મો.સા.ના તેમજ મો.ફોન બીલ કે પેપર ન હોય જેથી આ બને ઇસમની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન તેઓ વડોદરા આવી બાઈક ચોરી કરી હતી.
અને સીટીઝન મહીલા સહીત કુલ ત્રણ મહીલાને ટારગેટ કરી આ ત્રણેય ના ગળામાની ચેઇનો આંચકી તોડી ચેઇન સ્નેચીંગના ગુનો કરી નાસી ગયા હતા. ચેઇન સ્નેચીંગ ચેઇનોવેચી મળેલા રૂપીયા ગોવા બે વખત મોજ શોખ માટે વાપર્યાં હોવાની કબુલ કર્યું હતું.
ત્રણ મહીલાના ગળામાની સ્નેચીંગ કરેલ સ્વર્ણની ચેઇન નગ- ૦૩ કબજે કરવામા આવે છે અને આ બને કરેલ બે મો.સા. ચોરીના અને ચેઇન સ્નેચના કરેલ ત્રણ ગુના મળી કુલ-૦૫ (પાચાં ) ગુના ડીટેકટ થયેલ છે.
Reporter: News Plus