ગાયને ગોળી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયની સામે બંદૂક તાકીને ઊભેલા યુવકે ગાયના માથે ગોળી મારી દીધી છે. આ પછી ગાય પીડામાં કણસતી જમીન પર પડી જાય છે અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ પછી વ્યક્તિ ગાયને વધુ એક વખત ગોળી મારી દે છે, જેના કારણે તે મરી જાય છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિનું નામ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ છે અને તે કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે. મોહમ્મદ મુજાહિદ ઈસ્લામે રાહુલ ગાંધીની જીત માટે ગાયની હત્યા કરી બલિદાન આપ્યું હતું.
ઘણા યુઝર્સે ગુસ્સો વ્યક્ત કરતાં આ વીડિયો શેર કર્યો છે.
એક વેરિફાઈડ યુઝરે લખ્યું હતું કે, અમે કોઈપણ કિંમતે કોંગ્રેસને ખતમ કરીશું, આ અમારો સંકલ્પ છે, લાગે છે કે કોંગ્રેસનો અંત આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ હિંદુઓ પ્રત્યે નફરતની ઊંચાઈઓ પાર કરી છે. આ બદમાશનું નામ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ છે અને તે કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે. હિંદુઓ પ્રત્યે નફરતની ચરમસીમા એ છે કે રાહુલ ગાંધીની જીત માટે તેમણે ગાયનું બલિદાન આપ્યું અને તેમને ગોળી મારી દીધી. આ તે કેવી ક્રૂરતા છે?
ગાયને ગોળી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયની સામે બંદૂક તાકીને ઊભેલા યુવકે ગાયના માથે ગોળી મારી દીધી છે. આ પછી ગાય પીડામાં કણસતી જમીન પર પડી જાય છે અને તેના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આ પછી વ્યક્તિ ગાયને વધુ એક વખત ગોળી મારી દે છે, જેના કારણે તે મરી જાય છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી વ્યક્તિનું નામ મોહમ્મદ મુજાહિદ ઈસ્લામ છે અને તે કેરળ કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ છે.
મોહમ્મદ મુજાહિદ ઈસ્લામે રાહુલ ગાંધીની જીત માટે ગાયની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Reporter: News Plus