News Portal...

Breaking News :

ફ્રુટની લારી પાર્ક કરીને મોબાઈલ ફોનમાં ipl પર સટ્ટો રામાડનારને SOG એ ઝડપ્યો

2024-05-12 10:45:41
ફ્રુટની લારી પાર્ક કરીને મોબાઈલ ફોનમાં ipl પર સટ્ટો રામાડનારને SOG એ ઝડપ્યો


વડોદરા શહેર ipl ક્રિકેટનો ચા પાન લારીગલ્લા પર બેસી ઓનલાઈન લાઈન ગેમિંગ અને ટિકિટના સટ્ટા માટેના આઈડી મેળવ્યા હતા અને ટિકિટનો સટ્ટો રમાડતા ઇસમો પર વોચ રાખી હતી.

કાયદેસરની કાર્યવાહી કરવા પેટર ઓલિયાંગ ત્યાં હતો તે દરમિયાન એસઓજીના એપીઓ કોન્સ.  વિક્રમસિંહ નાઓને તેમના અંગત બાતમીદાર પાસેથી માહિતી મળી કે, “ગોરવા પાસે, હાઈટેન્શન રોડ,જૈન દેરાસર રાજુભાઈ ચુનારા ફ્રુટની લારી પાર્ક કરીને પોતાની લારી પર બેસી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ધંધો કરે છે.


બાંગ્લાદેશ વિ ઝિમ્બાબ્વે 20-20 ક્રિકેટ મેચ હાલમાં ફોન પર ઓનલાઈન રમાઈ રહી છે આઈ.ડી. પર હારવા જીતવા ની શરત રમી રહ્યો છે."


ગોરવા ખાતે આવેલા જૈન દેરાસર મંદિરના કોર્નર પર લારીમાં બેઠેલા એક ઈસમ નાનભાઈએ તપાસ કરતા.

રાજુ ભાઈ ચુનારા, રહે.  બરાનપુરા , ચુનારા વાસ,કેમ્બે સો મિલ ની સામે, ડભોઈયા પોલીસ સ્ટેશનની નજીકમાં,વડોદરામાં http://Fizzbet99.com નામની વેબસાઇટ પર બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે 20-20 વિકેટની મેચમાં હારનો સટ્ટો રમી રહ્યો હતો. આ સટોડિયા ની ધરપકડ કરી હતી.

Reporter: News Plus

Related Post