જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ રૂ.૧,૦૫, ૨૦૦ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા "સ્વચ્છ ભારત મિશન" ચકી માન. પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશમાં સ્વચચ્છતાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજયના તમામ નાર્ગારેકોની સમાન ભાગીદારી કેળવવા અને જન-આંદોલન થકી ગુજરાત રાજયને સ્વચ્છતા બાબતે અગ્રેસર બનાવવા "નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા" શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે.
નિર્મળ ગુજરાત સ્વચતા પખવાડિયા" અભિયાન હેઠળ શુક્રવારનાં રોજ શહેરના તમામ "જાહેર તથા સામુદાયિક શૌચાલયોની સફાઈ અને જરૂરી સમારડામ"ની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. સદર સઘન સફાઈ ઝુંબેશમાં સભાસદો
અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ ૧૧. સામાજિક સંસ્થાઓ સહભાગી થયેલ. સફાઈ ઝુંબેશ દરમિયાન ૧૨૦ મે.ટન જેટલો કચરાને એકત્રિત કરીતને તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ જાહેર તથા સામુદાયિક શૌચાલયોને સ્વચ્છ રાખવા અંગે રાખવા અંગે જનજાગૃતિ પણ કેળવવામાં આવી હતી.
6જૂન ગુરુવારનાં રોજ જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ રૂ.૧,૦૫, ૨૦૦ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.
Reporter: News Plus