વડોદરા શહેર જિલ્લા જિલ્લાની નદીઓમાં અનેક લોકો ડૂબી જતા વડોદરા શહેરના કલેક્ટરશ્રી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં વહેતી નદીઓ તેમજ ચેકડેમ પર માં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આવ્યો છે ત્યારે કેટલાય મહિલાઓથી સિંધરોટ ખાતે આવેલ 30 ની આસપાસ નાની ઝૂંપડીઓ બાંધી ધંધો કરી પોતાનું અને પરિવાર નું ગુજરાત ચલાવતા સ્થાનિકોએ કલેક્ટર સાહેબને મીડિયા સમક્ષ એક વિનંતી કરવામાં આવી હતી કે ચેકડેમ પર નાહવાનો પ્રતિબંધ છે ત્યારે આ સીંધરૉટ ચેક ડેમ પર માતાજીના દર્શન કરવા આવતા તેમ જ પર્યટન સ્થળ તરીકે નાગરિકો આવતા હોય ત્યારે નાહવા પર પ્રતિબંધ રાખો પરંતુ પર્યટન સ્થળ ચાલુ રાખવા વિનંતી કરી હતી જેથી સિંધરોટ ગામના 30 ની આસપાસ સ્થાનિકોની રોજી રોટી જળવાઈ રહે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે.
..
..
Reporter: News Plus