News Portal...

Breaking News :

ડભોઇના છીપવાડ બજારમા આવેલી ચાંદ સુરી બાવા શેખ આલમ બાવાનો મહોરમના સાતમા ચાંદે ઉજવણી

2024-07-15 14:01:44
ડભોઇના છીપવાડ બજારમા આવેલી ચાંદ સુરી બાવા શેખ આલમ બાવાનો મહોરમના સાતમા ચાંદે ઉજવણી


ડભોઇના છીપવાડ બજારમાં આવેલી ચાંદ સૂરી બાવા શેખ આલમ બાવાનો મહોરમના સાતમાં ચાંદે ઉજવણી કરવામાં આવી હતી દરગાહ શરીફ ખાતે ફુલ ચાદર ચઢાવી દુઆઓ ગુજારવામાં આવી હતી. 


ડભોઇ શહેરના છીપવાડ બજારમાં આવેલા હજરત ચાંદ સુરી બાવા અને હજરત આલમ બાવાના ઉસૅ પ્રસંગે સબીરભાઈ ઇબ્રાહીમભાઇ ખત્રી લાલાવાળાના ઘરેથી સંદલ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફ ખાતે ફુલ ચાદર ચઢાવી દુઆઓ કરવામાં આવી હતી ઉર્સ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ દુઆ કરવામાં આવી હતી આ વખતે ગુજરાતમાં સારો વરસાદ વરસે માનવ માટે નહીં પણ પશુ પક્ષીઓ માટે તેવી ખાસ દુવાઓ કરવામાં આવી હતી

Reporter: admin

Related Post