વડોદરા: શહેર હવે તો રસ્તાઓ ઉપરના ભુવાઓથી જાણીતું થયેલું છે.
હાલ તો વરસાદ બંધ થયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવાઓ પડવાનું ચાલુ જ છે ત્યારે વડોદરા શહેરના ચકલી સર્કલથી હરિભક્તિ જવાના મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભુવો પડ્યો હતો.રાહદારીઓને આવા જવામાં તકલીફ પડે એટલો મોટો ભુવો આજરોજ ચકલી સર્કલ પાસે પડ્યો હતો.
Reporter: admin