વડોદરા : બીજી નવરાત્રી એ સગીરા પર નિર્જન રોડ પર ગેંગરેપની ઘટના થઈ હતી.
શહેર પોલીસે તમામ આરોપીઓને જિલ્લા પોલીસને હવાલે કર્યા છે.જિલ્લા ડીવાયએસપી બી એચ ચાવડાની સંપૂર્ણ દેખરેખ હેઠળ આરોપીઓને લઈ ભાયલીજઈ રહ્યા છે.આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પોલીસ મથક લઈ જવાયા છે.
આરોપીઓની આજે ઓળખ પરેડ થશે.એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તગોઠવાય છે.
Reporter: admin