અત્યારનાં વખતમાં વધુ લોકો જોવા મળ્યા છે જેમને બ્લડપ્રેસરની બીમારી જોવા મળે છે. વધતું જતું બહારનું ફાસ્ટફૂડ અને લોકોની નિષ્કાળજીનાં કારણે આ શક્ય થાય છે.
દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે એમનું બ્લડપ્રેસર નોર્મલ હોવું જોઈએ. માટે દરેક વ્યક્તિએ ઉંમર પ્રમાણે બ્લડપ્રેસરનું ધ્યાન રાખવું જોઈએ.વ્યક્તિne જો બ્લડપ્રેસર 120/80 રહેતું હોય તો તે સામાન્ય છે. વ્યક્તિની ઉંમરની સાથે બ્લડપ્રેસરમાં બદલાવ આવે છે. વ્યક્તિની ઉંમર 19 થી 24 સુધી હોય તો 120 બ્લડપ્રેસર હોવું જોઈએ.25 થી 39 સુધીની ઉંમર હોયતો બ્લડપ્રેસર 123 જેટલું હોય તો સારૂ. 40 થી 55 સુધીની ઉંમરમાં 129 હોવું જોઈએ
જો વ્યક્તિની ઉંમર 60 થી વધુ હોયતો 135 જેટલું પ્રેસર હોવું જરૂરી છે. વધતી ઉંમરની સાથે બ્લડપ્રેસરમાં બદલાવ આવે છે. માટે દરેક વ્યક્તિએ પોતાના માટે કાળજી રાખવી જોઈએ.અને બને તો વધતી ઉંમરની સાથે પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
Reporter: admin