વડોદરા: શહેરના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા દિવસે સગીર યુવતી પર સામુહિક દુષ્કર્મ કરવાની ઘટના બની હતી.
આ ઘટનામાં આરોપીઓને શોધખોળ કરવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું.ત્રણ દિવસની ભારે જહેમત બાદ પોલીસે દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પકડી લીધા છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહીને કડિયા કામ કરતા ઉત્તર પ્રદેશના મૂળ રહેવાસી વિધર્મી આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.પોલીસ કોઈપણ પુરાવા છોડવા નથી માગતી.પુરાવાઓ અને વિગતો એકત્ર કરવામાં આવી રહ્યા છે કારણ કે તે આગળ પકડવાની પ્રક્રિયા છે તેમાં ચાર્જીસ સહિતના મુદ્દાઓની અંદરથી સામેલ કરી શકાય
હાલ આ ચારેય ની અટકાયત પછીની જે પૂછપરછ કરવામાં આવી રહી છે મોબાઇલની રીકવર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે એ અનુસરવામાં આવી રહી છે હાલ જે આ પાસેની અલગ અલગ રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે કે આજે બે ત્રણ દિવસ દરમિયાન તેઓ ક્યાં રહ્યા હતા તેઓને ક્યાં હશો આપવામાં આવ્યો હતો તથા અન્ય બાબતે તપાસ કરવામાં આવી રહી છે સાથે ભૂતકાળની અંદર આ પ્રકારની કોઈ ડિસ્પ્લે ની ઘટના ની ઘટનાને તેઓ દ્વારા જેમ આપવામાં આવે છે કેમ? તે અંગે તપાસ પણ કરાશે.
Reporter: admin