- મધ સાથે લસણ પીસી ખાવાથી રાહત મળે છે.
- 80 દિવસ સુધી લસણની એક કડી ગળવાની, દર દિવસ એક કડી વધારે ગળી જવાની, આમ કરતા 40 મા દિવસે ટોટલ 40 કળી ગળવાની અને એ દિવસ પછી એક એક ઓછી કરતી જવાની અને એમ કરતા બીજા 40 દિવસ સુધી એક કળી ગળવાની રાખવાથી ટોટલ આ બીમારી દૂર થઇ જશે. આ ઈલાજ કરવાથી તમને એનું અવશ્ય પરિણામ મળશે.
- નિયમિત કસરત કરવી જરૂરી છે, માટે કસરત અવશ્ય કરવી.
Reporter: admin