નશો કરવો ખોટો છે, એ કોઈ પણ પ્રકારનો હોય, નશાથી ખાલી પોતાનું નહીં પરંતુ પુરા પરિવારનું નુકશાન છે. અને નશો કરનાર પોતાની જિંદગીના મૂલ્યવાન દિવસ બગાડતો હોય છે. જો કોઈને નશો ઉતારવો હોય તો ઘરેલુ ઉપચાર કરી શકે છે.
- જમરૂખ ખાવાથી નશો ઉતરી જાય છે.
- આમલીને પાણીમાં પલાળી, મસળીને ગાળી પીવાથી ભાંગ અથવા બીજો કોઈ નશો ઉતરી જાય છે.
- છાશ પીવાથી ભાંગનો નશો ઉતરે છે.
- ખજૂરને પાણીમાં પલાળી મસળીને પીવાથી કોઈ પણ દારૂનો નશો ઉતરી જાય છે.
- કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે.
- ફટકડીને પાણીમાં ઓગાળી પીવાથી દારૂ નો નશો તૈયારીમાં ઉતરી જાય છે.
- મીઠાવાળું પાણી પીવાથી કોઈ પણ નશો ઉતરી જાય છે.
નશો કરવો ખોટુ છે,કોઈપણ વ્યક્તિએ નશો કરવો જોઈએ નહીં તો જીવન સારી રીતે જીવી શકે છે
Reporter: admin