ઘણી વાર કોઈ પણ વ્યક્તિને કંઈ કામ કરતા કે બાળકો ને રમતા નાના ઘા વાગી જાય છે, જેનો તાત્કાલિક ઈલાજ જરૂરી છે.
- તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવો.
- જો ઘા વાગેલામાંથી લોહી નીકળતું હોય તો મીઠાંનાં પાણીમાં ભીજવેલો પાટો બાંધી દેવો.
- ઘા પર ઘી અને મધ મેળવી લગાડવું તો જલ્દી રુજ આવે છે.
- હળદરને તેલમાં કકળાવી તે તેલ ઘા પર ચોપડવાથી ઘા પર રુજ જલ્દી આવે છે.
- વાગેલા પર હળદર દબાવી દેવી.
- ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવો.
- તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવા.
- હિંગ અને લીમડાનાં પાન વાટીને લેપ કરવો.
Reporter: admin