News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-08-31 14:24:30
આયુર્વેદિક ઉપચાર


અમુક વાર અચાનક હિચકી ચાલુ થઇ જાય છે જે પાણી પીવાથી પણ બન્ધ થતી નથી, જેના અંતે અમુક ઉપાય કરી શકાય છે.


- મૂળાનો રસ પીવાથી હેડકી બન્ધ થાય છે.
- હળદરને પાણીમાં ફાકી જવાથી હેડકી બન્ધ થાય છે.
- ડુંગળીના રસના નાકમા ટીપા નાખવાથી હેડકી બન્ધ થાય છે.
- ગાજરના રસના ટીપા નાકમા નાખવાથી હેડકી બન્ધ થાય છે.
- જીરૂ ખાવાથી હેડકી બન્ધ થાય છે.
- ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બન્ધ થાય છે.
- તુલસીનો રસ અને મધ ભેગું કરી પીવાથી હેડકી મટે છે.
- શેરડીનો રસ પીવાથી હેડકી મટે છે.
- સૂંઠ અને ગોળને ગરમ પાણીમાં નાખી પીવાથી હેડકી મટે છે.
- જાયફળને ચોખાના ધોવાણમા ઘસીને પીવાથી હેડકી મટે છે.


આ બધા ઈલાજ ઘરની સામગ્રીથી કરી શકાય છે.

Reporter: admin

Related Post