જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર દાજી જાય તો એણે ડોક્ટર પાસે લઇ જાઉ એ પેહલા અમુક ઈલાજ ઘરે કરી શકાય છે.
- દાજેલા ભાગ પરથી કપડાં કાઢી લેવા.
- ફિટ કપડાં હોય તો ઢીલા કરી દેવા.
- દાજેલા ભાગ પર ચોખ્ખા કપડાથી વેસેલીન, બરનોલ કે રાળ નો મલમ લગાડવો.
- દાજેલા ભાગ પર રૂ મૂકવું નહીં.
- દાજેલા ભાગને ખુલ્લો નં રાખતા તેના પર તેલવાળું ચોખ્ખું કપડું મૂકી પાટો બાંધવો.
- દાજેલા ભાગ પર ડુંગળીને ક્રશ કરી લગાડવી.
- દાજેલા ભાગ પર કોપરેલ અથવા બટાકાને કાપીને ઘસવું.
- દાજેલા ભાગ પર મેંદીના પાનને વાટી પાણી દસથે પીસીને લગાડવાથી આરામ મળે છે.
- દાજેલા ભાગ પર તાંજાડિયાનો રસ ચોપડવો.
- દૂધની મલાઈ અથવા માખણ ચોપડવાથી આરામ મળે છે.
આ બધામાંથી કોઈ એક ઈલાજ આરામ આપે છે.
Reporter: admin