જો વ્યક્તિ વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તેમના માટે વધુ સારુ સુ એની લોકો ચિંતા કરતા હોય છે. જો વ્યક્તિએ માત્ર વજન ઘટાડવું હોયતો ચોખા ખાવા જોઈએ અને જો પાતળું થવું હોયતો રોટલી ખાવી જોઈએ.
આવી માન્યતા ઘણા લોકોમાં હોય છે જ્યારે ચોખા અને રોટલી બને ખોરાકમાં લેવા જરૂરી હોય છે.પરંતુ ચોખામાં સફેદ ચોખા ઓછા ઉપયોગમાં લેવા જોઈએ અને તેની જગ્યા પર ફાઈબર બ્રાઉન અથવા લાલ ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. જે ખાવામાં હેલ્થી અને પચવામાં હલકા હોય છે. જે ખોરાક પચવામા સરળ હોય તેવો ખોરાક ખાવો જોઈએ.
જ્યાં રોટલીમાં પણ તમે ઘઉનો ઉપયોગ ઓછો કરતા બાજરી, મકાઈ કે જુવારની રોટલી વધુ ખાવી જોઈએ. જેનાથી શરીરનું વજન વધશે પરંતુ ફેટ નહિ વધે અને શરીરમાં તાકાત આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
Reporter: admin