- કોઈપણ ઝેરી જીવજંતુ કરડે તો તરત તુલસીનાં પાન ને પીસીને ડંખ પર લગાવવો.
- ડંખ પર હળદર ઘસીને ગરમ કરી ચોપડવો.
- મીઠાં લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખનો સોજો ઉતરે છે.
- કીડી - મકોડાનાં ડંખ પર લસણનો રસ લગાડવો.
- મચ્છરનાં ડંખ પર ચૂનો લગાડવો તો પીડા થતી નથી.
- ઉંદર કરડેતો મૂળાનો રસ લગાડવો.
- ગરોળીનાં કરડવા પર સરસીયાનું તેલ લગાડવું.
- વાંદરો કરડે તો ઘા પર ડુંગળી અને મીઠુ પીસીને ચોપડવું.
Reporter: admin