- તુલસીનાં પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરની ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણ બને છે.
- એક પાકા લીંબુનાં રસમાં મધ મેળવી ખાવાથી જાડાપનું મટે છે.
- ગરમ પાણીમાં મધ મેળવી સવાર નરણા કોઠે પીવાથી ચરબી ઓછી થાય છે.
- દિવસમાં બે કે ત્રણ ગ્લાસ હુંફાડું પાણી પીવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે.
Reporter: admin