પાલક સુપ બનાવવા માટે 500 ગ્રામ પાલકની ભાજી, 2 ડુંગળી, 6 કડી લસણ, ચપટી સાંજીના ફૂલ, 150 ગ્રામ વટાણા, દોઢ ચમચી ખાંડ, 2 ચમચી કોન્ફલોર, 4ચમચી મલાઈ, જાયફળ પ્રમાણસર, પાઉંનાં તળેલા નાના ટુકડા, મીઠુ પ્રમાણસર જરૂરી છે.
એક વાસણમાં 3 ગ્લાસ પાણી લઇ, ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં પાલક જીણી સમારી, ડુંગળીનાં ટુકડા કરી, લસણ, ચપટી સાંજીનાં ફૂલ, ખાંડ, વટાણા, અને મીઠુ ઉમેરી પાંચ મિનિટ ઉકાળી લો. અને પછી ગેસ પરથી ઉતારી લો.
Reporter: admin