ઘણા લોકોને પીપલ્સની સમસ્યા હોય છે, ઋતુ પ્રમાણે સ્કિન ડ્રાય કે ઓયલી થતી હોય છે. જેને લઇ ચેહરાની સમસ્યા વધતી જાય છે.
- અડધી ચમચી મધ લઇ તેમાં એક ચમચી કોફી પાવડર મિક્સ કરવો. બન્ને બરોબર મિક્સ કરવું. તેમાં એક ચમચી લીબુંનો રસ ઉમેરો. આ ફેસપેક મોઢા પર અડધો કલાક રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લેવું.
- સઁતરાની છાલ ને બેથી ત્રણ દિવસ સુધી સૂકવવા દેવી. ત્યારબાદ મિક્ષરમાં પાવડર બનાવી તેમાં હળદર અને ચણાનો લોટ ઉમેરવો. આ ફેસપેકને અડધો કલાક ફેસ પર લગાવ્યા પછી પાણીથી ધોઈ લેવો.આ રીતે નિયમિત ફેસપેક લાગવાથી ચેહરો ખીલી ઉઠે છે.
Reporter: admin